સામગ્રી :
- ૧૨૫ ગ્રામ ડાર્ક ચોકલેટ
- ૧૨૫ ગ્રામ માખણ
- ૨ ઈંડાં
- ૧૦૦ ગ્રામ બૂરું ખાંડ
- ૪૦ ગ્રામ મેંદો
- ૧/૨ નાની ચમચી બેકિંગ પાઉડર
- ૨ નાની ચમચી વેનિલા એસેંસ
- ૫૦ ગ્રામ મિલ્ક ચોકલેટ ટુકડામાં સમારેલી
- ૫૦ ગ્રામ ડાર્ક ચોકલેટ ટુકડામાં સમારેલી.
રીત :
માઈક્રોવેવમાં બટર અને ચોકલેટને ગરમ કરો. પછી ઈંડાં અને ખાંડને અલગઅલગ મોટા બાઉલમાં ત્યાં સુધી ફીણો જ્યાં સુધી કે કસ્ટર્ડની જેમ થિક નથાય. પછી તેને ઓગાળેલી ચોકલેટમાં મિક્સ કરી વ્યવસ્થિત મિક્સ કરો. હવે બાકીની સામગ્રી તેમાં મિક્સ કરો. પછી સમારેલી બંને ચોકલેટના ટુકડા લગાવીને ૧૮૦ ડિગ્રી સેલ્શિયસ પર ૨૫ મિનિટ સુધી બેક કરો.
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ