આ કહેવત બોલીવુડ નિર્માતાઓ પર બંધ બેસે છે. અરે ભાઈ, દૂધનો દાઝેલો છાશ પણ ફૂંકીફૂંકીને પીએ છે, પરંતુ આ લોકો હજી પણ ગરમ દૂધથી દાઝવા માંગે છે. આવનાર ૧૧ ઓગસ્ટે અક્ષયની ‘ઓએમજી ૨’ સનીની ‘ગદર-૨’ અને રણબીર કપૂરની ‘એનિમલ’ એકસાથે થિયેટરમાં આવી રહી છે. ત્રણેય મોટા કલાકાર અને મોટા બજેટવાળી ફિલ્મ છે તો એવામાં વધારે સ્ક્રીન્સ અને વધારે દર્શકોને આકર્ષવાની કોશિશ થશે. શું આ ત્રણેય ફિલ્મ થોડાથોડા અંતરે રિલીઝ નથી થઈ શકતી? માની લો કે ત્રણેય સારી ચાલી તો શું દર્શક વારંવાર ખિસ્સું ખાલી કરીને ત્રણેય ફિલ્મ જેાવા ટિકિટ ખરીદશે? નુકસાન દર્શકોનું નહીં, પરંતુ આ ફિલ્મ નિર્માતાઓને થશે.

વધુ વાંચવા કિલક કરો....