અરે ભાઈ, ડરવાની જરૂર નથી. ઘર બદલવાનો મતલબ એ છે કે હવે કપિલ ટીવી છોડીને ઓટીટી પર આવનાર છે અને નામ બદલવાનો મતલબ એ કે કદાચ તેના શોનું નામ બીજું કઈ હશે. ખાસ વાત એ છે કે તેના કોમેડી પરિવારમાંથી ૧-૨ લોકોને બાદ કરતા બાકીના નવા ઘરમાં શિફ્ટ થશે. હવે જેાવાનું છે કે શું કપિલ પણ ઓટીટીની છૂટનો ફાયદો ઉઠાવતા પોતાના સંવાદમાં ફુવડપણું લાવશે કે તેને પરિવાર સાથે જેાવાલાયક બનાવશે.
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ