સામગ્રી :
૧ બાઉલ તરબૂચના ટુકડા
થોડા ફુદીનાનાં પાન
૧ મોટી ચમચી લીંબુનો રસ
૧ નાની ચમચી ખાંડ પીસેલી
૧ કપ છીણેલો બરફ.

રીત :
તરબૂચને મિક્સરમાં ફુદીનાનાં પાન સાથે ગ્રાઈન્ડ કરી રસ કાઢી લો. પછી તેને કાચના ગ્લાસમાં ભરીને તેમાં લીંબુનો રસ અને ખાંડ નાખીને મિક્સ કરો. ઉપરથી બરફનું છીણ ભરીને ઠંડી ચુસકી સર્વ કરો.

વધુ વાંચવા કિલક કરો....