સામગ્રી :
૧ લિટર દૂધ ફુલ ક્રીમ
૧ કપ ઓરેન્જ જ્યૂસ
૧ મોટી ચમચી કાજુ અને બદામ
૧ નાની ચમચી ટૂટીફ્રૂટી
૧/૨ નાની ચમચી એલચી પાઉડર
ઓરેન્જ જેસ્ટ ગાર્નિશિંગ માટે.
રીત :
દૂધમાં કાજુબદામ નાખીને દૂધ અડધું રહે ત્યાં સુધી ઉકાળો. ઠંડું થતા ગ્રાઈન્ડરમાં ફીણીને ફ્રિજમાં મૂકો. ઠંડું થાય તો તેમાં એલચી પાઉડર, ટૂટીફ્રૂટી, ઓરેન્જ જ્યૂસ મિક્સ કરીને ગ્લાસમાં રેડો. ઉપરથી ઠંડું દૂધ રેડીને ઓરેન્જ જેસ્ટથી ગાર્નિશ કરો.
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ