સામગ્રી :
* ૪૦૦ ગ્રામ પીનટ બટર
* ૬ નાની ચમચી બૂરું ખાંડ
* ૧/૪ કપ નાળિયેર પાઉડર
* ૨ નાની ચમચી કંડેંસ્ડ મિલ્ક.
રીત :
પીનટ બટર અને બૂરું ખાંડને સાથે ફીણો. તેમાં નાળિયેર પાઉડર અને કંડેંસ્ડ મિલ્ક નાખીને મિક્સ કરો. તેના નાનાનાના લાડુ બનાવો.
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ