સામગ્રી :
* ૨ કપ હંગ કર્ડ
* ૧ સફરજન
* ૧ મોટી ચમચી મધ
* ૨ મોટી ચમચી ખાંડ
* ૧/૪ નાની ચમચી તજ પાઉડર
* ૨૫ ગ્રામ પનીર
રીત :
સફરજનનાં નાના-નાના ટુકડા કાપી લો. હંગ કર્ડમાં પનીર?અને ખાંડ પાઉડર બરાબર મેશ કરીને ફીણી. તેમાં મધ, સફરજન અને તજ પાઉડર નાખીને ઠંડું પાડીને તરત સર્વ કરો.
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ