સામગ્રી :
૨ મોટી ચમચી સત્તુ
થોડાં ફુદીનાનાં પાન બારીક સમારેલાં
૧ નાની ચમચી ડુંગળી સમારેલી
૨ નાની ચમચી લીંબુનો રસ
૧ નાની ચમચી શેકેલું જીરું પાઉડર
મીઠું સ્વાદ મુજબ.
રીત :
એક બાઉલમાં સત્તુ અને મીઠું નાખીને ૧ ગ્લાસ પાણી લો. હવે તેમાં ફુદીનાનાં પાન, લીંબુનો રસ, ડુંગળી અને જીરું પાઉડર નાખીને મિક્સ કરો. પછી ગ્લાસમાં ભરીને કૂલ સત્તુ મિંટ શરબતનો આનંદ માણો.
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ