સામગ્રી :
૧ લીંબુ શ્ર થોડાં ફુદીનાનાં પાન
૫-૬ નાની ચમચી ખાંડ
૧/૪ નાની ચમચી ચા પત્તી
૧.૧/૨ ગ્લાસ પાણી.

રીત :
એક સોસ પેનમાં પાણી અને ખાંડ નાખીને આંચ પર ચડવા દો. જ્યારે પાણીમાં ઊભરો આવે તો ચા પત્તી અને ફુદીનાનાં પાન નાખીને ૨-૩ મિનિટ વધારે ચડવા દો. પછી આંચ બંધ કરીને થોડી વાર માટે ઢાંકીને મૂકી દો. હવે આ પાણીને અલગ કરીને તેમાં લીંબુનો રસ નાખો. થોડું પાણી અલગ કાઢીને ઠંડું કરો અને બાકી પાણીને આઈસ ટ્રેમાં ભરીને આઈસ બનાવી લો. કાચના ગ્લાસમાં પહેલાં તૈયાર આઈસ, પછી લીંબુ સ્લાઈસ અને કૂલ લેમન મિંટ ટી પાણી રેડીને સર્વ કરો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....