તાજેતરમાં કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ પોતાના જીવનની સૌથી મુશ્કેલ લડાઈ લડી રહ્યા છે. તે માટે જ્યાં તેમના ફેન્સ જલદી સાજા થવાની પ્રાર્થના કરી રહ્યા છે બીજી તરફ અમિતાભ બચ્ચને પણ રાજુ શ્રીવાસ્તવને ખાસ ગિફ્ટ આપી. હકીકતમાં તેઓ સતત તેમને મેસેજ કરી રહ્યા હતા, પરંતુ તેમનો ફોન બંધ હોવાથી તેઓ મેસેજને જેાઈ નહોતા રહ્યા, પરંતુ જ્યારે ડોક્ટરે સલાહ આપી કે તેમને તેમના આઈડિયલ પર્સનનો અવાજ સંભળાય તો શક્ય છે કે તેમનું બ્રેન રિસ્પોંડ કરવા લાગે. તેની પર રાજુના પરિવારના કહેવાથી અમિતાભ બચ્ચને તેમને ઓડિયો દ્વારા મેસેજ મોકલ્યો કે રાજુ ઊઠ, બસ બહુ થયું, હજી બહુ કામ કરવાનું છે. ભલે આ મેસેજથી હમણાં રાજુ પર કામ ન કર્યું, પરંતુ આશા છે કે જલદી જ તે ઠીક થઈ જશે.
आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें
સબસ્ક્રિપ્શન સાથે મેળવો
૭૦૦થી વધારે ઓડિયો સ્ટોરિઝ
૬૦૦૦થી વધારે રસપ્રદ વાર્તા
ગૃહશોભા મેગેઝિનના તમામ નવા લેખ
૫૦૦૦થી વધારે લાઈફસ્ટાઈલ ટિપ્સ
૨૦૦૦થી વધારે બ્યૂટિ ટિપ્સ
૨૦૦૦થી પણ વધારે ટેસ્ટી ફૂડ રેસિપી
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ