તાજેતરમાં ‘બાલિકા વધૂ’ ફેમ અવિકા ગૌરે સાસુવહુ પર બનેલી સીરિયલ પર વાત કરતા પોતાની સીરિયલ ‘સસુરાલ સિમર કા ’ ના ધજાગરા ઉડાવી દીધા. અવિકાએ જણાવ્યું કે આવી સીરિયલને લાંબી ખેંચવાના ચક્કરમાં નિર્માતા તેને વાહિયાત બનાવવાથી સંકોચાતા નથી. અવિકા જણાવે છે કે તેની ભૂમિકાને સીરિયલમાં ૩ વાર મારીને જીવિત કરી અને ૭ વાર લગ્ન કરાવ્યા. માનું છું કે રિયલ લાઈફમાં સાસુવહુનો સંબંધ ખાટોમીઠો હોય છે, પરંતુ આવા કારનામા ન જેાવા મળે ન સાંભળવા. તેથી ટીવી ઈન્ડસ્ટ્રી વહેંચાઈ ગયું છે.
आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें
સબસ્ક્રિપ્શન સાથે મેળવો
૭૦૦થી વધારે ઓડિયો સ્ટોરિઝ
૬૦૦૦થી વધારે રસપ્રદ વાર્તા
ગૃહશોભા મેગેઝિનના તમામ નવા લેખ
૫૦૦૦થી વધારે લાઈફસ્ટાઈલ ટિપ્સ
૨૦૦૦થી વધારે બ્યૂટિ ટિપ્સ
૨૦૦૦થી પણ વધારે ટેસ્ટી ફૂડ રેસિપી
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ