સેંસર બોર્ડ ફિલ્મ ‘આદિપુરુષ’ પછી થયેલા વિવાદથી એટલું ડરી ગયું છે કે ધર્મ સંબંધિત દરેક ફિલ્મની બારીકાઈથી તપાસ કરી રહ્યું છે. બિચારા શું કરે, ક્યાંક કોઈ ફિલ્મમાં ધર્મની હકીકત બતાવી દીધી અને ફિલ્મ જેાયા પછી ભગવાની ભાવનાને ઠેસ પહોંચે તો તેઓ મુસીબતમાં ફસાઈ શકે છે. આ સિલસિલામાં ફિલ્મ ‘ઓએમજી-૨’ ની રિલીઝ પર સેંસર બોર્ડે હાલપૂરતો પ્રતિબંધ મૂક્યો છે. ફિલ્મની દરેક ફ્રેમ, દરેક સંવાદ પહેલાં કાયદાથી પારખવામાં આવશે પછી તેને ગ્રીન સિગ્નલ બતાવવામાં આવશે. અરે ભાઈ, મુશ્કેલીથી ભગવાઓએ પ્રજાની આંખ પર ધર્મના ચશ્માં ચઢાવી રાખ્યા છે, કોઈ પણ ફિલ્મવાળો શું આ રીતે તેમનો ધંધો ઠપ કરી દેશે.
आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें
સબસ્ક્રિપ્શન સાથે મેળવો
૭૦૦થી વધારે ઓડિયો સ્ટોરિઝ
૬૦૦૦થી વધારે રસપ્રદ વાર્તા
ગૃહશોભા મેગેઝિનના તમામ નવા લેખ
૫૦૦૦થી વધારે લાઈફસ્ટાઈલ ટિપ્સ
૨૦૦૦થી વધારે બ્યૂટિ ટિપ્સ
૨૦૦૦થી પણ વધારે ટેસ્ટી ફૂડ રેસિપી
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ