તાજેતરમાં સંજય મિશ્રાની ફિલ્મ ‘ગુઠલી’ રિલીઝ થઈ, જેને આલોચકોએ ૩ સ્ટાર આપ્યા, પરંતુ દર્શકો તરફથી તેને કોઈ ખાસ પ્રતિક્રિયા ન મળી. જેા ફિલ્મના કેટલાક મતલબ વિનાના સીન કાઢી નાખીએ તો ફિલ્મનો વિષય ગંભીર છે. દેશમાં જ્યાં જાતિગત જનગણનાના નામે રાજનીતિ ચાલી રહી છે, ત્યાં તે ફિલ્મ વિશેષ જાતિ પ્રત્યે સામાજિક ભેદભાવ બતાવવાની કોશિશ કરે છે. સંજય મિશ્રા અને ફિલ્મના બાળ કલાકાર ગૌરાંશ શર્માના અભિનયની જેટલી પ્રશંસા થાય ઓછી છે. તેમ છતાં આ ફિલ્મને જે રિસ્પોંસ મળવો જેાઈએ તે મળ્યો નથી. કદાચ લોકોને જાતિગત જનગણના અને રાજનીતિમાં રુચિ છે, પરંતુ આ સમસ્યા સમજવામાં નથી.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....