સામગ્રી :
૨ કમળ કાકડી છીણેલી
૧/૨ કપ ચણાની દાળ બાફેલી
૩ મોટી ચમચી ઘી
૧ નાની ચમચી ગરમ મસાલો
૧ નાની ચમચી લાલ મરચું પાઉડર
૧ લીલું મરચું સમારેલું
૧ નાની ચમચી આદુંલસણની પેસ્ટ
તળવા માટે તેલ
જરૂર મુજબ તલ
મીઠું સ્વાદ મુજબ.

રીત :
પેનમાં ઘી ગરમ કરીને કમળ કાકડીને ફ્રાય કરો. તેમાં બાફેલી ચણા દાળ, ગરમ મસાલો, લાલ મરચું પાઉડર, લીલું મરચું, આદુંલસણની પેસ્ટ અને મીઠું નાખો. જ્યાં સુધી સુકાઈ ન જાય ત્યાં સુધી પકાવો અને પેનની કિનારી પર તેલ દેખાવા લાગે. પેનને ગેસ પરથી ઉતારીને મિશ્રણ હળવું ઠંડું થતા મિક્સરમાં ક્રશ કરો. ગોળ કબાબનો આકાર આપો. બંને બાજુથી શેકેલા તલ લગાવીને શેલો ફ્રાય કરો અને ફુદીનાની ચટણી સાથે ગરમાગરમ સર્વ કરો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....