સામગ્રી :
૧/૪ કપ મેંદો
૧/૪ કપ લોટ
૧/૪ કપ ચોખાનો લોટ
૨ મોટી ચમચી તેલ
૧/૪ નાની ચમચી અજમો
મીઠું સ્વાદ મુજબ.
પૂરણની સામગ્રી :
૨ મોટી ચમચી ખસખસ
૧/૪ નાની ચમચી આદુંની છીણ
૧/૪ નાની ચમચી કલોંજી
૧ ચપટી હિંગ
૧-૨ નાની એલચી
૧-૨ આખા લાલ મરચાં
૧ મોટી ચમચી તેલ તળવા માટે
મીઠું સ્વાદ મુજબ.
રીત :
પૂરી બનાવવાની બધી સામગ્રી મિક્સ કરીને કડક લોટ ગૂંદી લો. એક પેનમાં આખા લાલ મરચાં, કલોંજી, એલચી તેલ વિના શેકી લો. તેને ક્રશ કરો. ખસખસને પૂરી રાત પલાળી રાખો. પાણી નિતારીને ક્રશ કરો. પેસ્ટ નાખીને ફ્રાય કરો. મીઠું અને હિંગ નાખો. પૂરીના લોટના લૂઆ બનાવીને વણો. તેમાં ખસખસનું પૂરણ ભરીને ગરમ તેલમાં ક્રિસ્પી તળો. સ્વાદિષ્ટ ક્રિસ્પી પૂરી તૈયાર છે.
आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें
સબસ્ક્રિપ્શન સાથે મેળવો
૭૦૦થી વધારે ઓડિયો સ્ટોરિઝ
૬૦૦૦થી વધારે રસપ્રદ વાર્તા
ગૃહશોભા મેગેઝિનના તમામ નવા લેખ
૫૦૦૦થી વધારે લાઈફસ્ટાઈલ ટિપ્સ
૨૦૦૦થી વધારે બ્યૂટિ ટિપ્સ
૨૦૦૦થી પણ વધારે ટેસ્ટી ફૂડ રેસિપી
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ