સામગ્રી :
* ૧/૪ કપ ઓટ્સ લોટ
* ૧/૪ કપ લોટ
* ૧/૪ કપ જુવારનો લોટ
* ૧/૪ કપ બાજરીનો લોટ
* ૧/૪ કપ જવનો લોટ
* ૮-૧૦ બદામ
* ૧/૩ કપ ઘી
* ૧/૨ કપ બૂરું ખાંડ.
રીત :
બધા લોટને ચાળી લો. પેનમાં ઘી ગરમ કરીને બધા લોટ નાખો. ધીમા ગેસ પર ૮-૧૦ મિનિટ સુધી શેકો. લોટને ઠંડો થવા દો. પછી તેમાં બૂરું નાખીને લાડુ બનાવો અને બદામના ટુકડાથી સજાવો.
आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें
સબસ્ક્રિપ્શન સાથે મેળવો
૭૦૦થી વધારે ઓડિયો સ્ટોરિઝ
૬૦૦૦થી વધારે રસપ્રદ વાર્તા
ગૃહશોભા મેગેઝિનના તમામ નવા લેખ
૫૦૦૦થી વધારે લાઈફસ્ટાઈલ ટિપ્સ
૨૦૦૦થી વધારે બ્યૂટિ ટિપ્સ
૨૦૦૦થી પણ વધારે ટેસ્ટી ફૂડ રેસિપી
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ