સામગ્રી :
૨ શક્કરિયાં
૧ મોટી ચમચી લીલું કેપ્સિકમ સમારેલું
૧ મોટી ચમચી લાલ કેપ્સિકમ સમારેલું
૧ મોટી ચમચી પીળું કેપ્સિકમ સમારેલું
૧/૪ નાની ચમચી કાળાં મરી પાઉડર
૧ મોટી ચમચી માખણ
૧/૨ નાની ચમચી ખાંડ
૫-૬ પનારના નાના ટુકડા
૧ ચપટી ગરમ મસાલો
મીઠું સ્વાદ મુજબ.

રીત :
૧ શક્કરિયું છોલીને પાતળી સ્લાઈસ કરી લો. ૧ શક્કરિયું બાફીને મેશ કરી લો. પેનમાં માખણ ગરમ કરીને કેપ્સિકમ અને શક્કરિયાની સ્લાઈસ નાખીને શેકો. મીઠું, કાળાં મરી અને ૧ કપ પાણી નાખો. શક્કરિયું ચઢતા પનીરના ટુકડા, ખાંડ અને મેશ કરેલું શક્કરિયું નાખો. ઉપરથી ૧ ચપટી ગરમ મસાલો નાખીને ગરમાગરમ પીરસો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....