ફિલ્મ ‘હીરો’ અને ‘મુબારકાં’ અથિયાની કરિયરની ૨ પહેલી ફિલ્મો હતી, જેને દર્શકોએ શરૂઆતથી નકારી દીધી, પણ અથિયા બેબીએ હાર ન માની. એપ્રિલમાં તેની ફિલ્મ ‘મોતીચૂર ચકનાચૂર’ રિલીઝ થઈ શકે છે. આ ફિલ્મમાં તેની અપોઝિટ નવાજુદ્દીન સિદ્દીકી છે. નવાજ આજકાલ હિટ છે, તો જેાઈએ કે અથિયાની ડગમગતી નાવ નવાજના સહારે પાર લાગે છે કે નહીં.

વધુ વાંચવા કિલક કરો....