વરુણ લાંબા સમય સુધી રૂપેરી પડદાથી ગાયબ રહ્યા પછી હવે એટલીની ફિલ્મ ‘બેબી જેાન’ થી એક્શન અવતારમાં પાછો આવી રહ્યો છે. ખબરીઓ જણાવી રહ્યા છે કે આ ફિલ્મ એટલીની સાઉથ સુપરહિટ ‘થેરી’ નું હિન્દી વર્જન છે. જેાકે ફિલ્મનું ટ્રેલર સમજાતું નથી, જેમાં મારધાડ અને લોહીલુહાણ સિવાય એવું કંઈ જ દેખાતું નથી, જેને જેાઈને કહી શકાય કે તેમાં યૂથ માટે કોઈ સંદેશ છે. એવી જ એક ફિલ્મ ‘બદલાપુર’ માં દર્શકોએ વરુણને પસંદ કર્યો હતો. હવે આ ફિલ્મમાં કરશે કે નહીં તેના માટે ફિલ્મ જેાવી પડશે.
आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें
સબસ્ક્રિપ્શન સાથે મેળવો
૭૦૦થી વધારે ઓડિયો સ્ટોરિઝ
૬૦૦૦થી વધારે રસપ્રદ વાર્તા
ગૃહશોભા મેગેઝિનના તમામ નવા લેખ
૫૦૦૦થી વધારે લાઈફસ્ટાઈલ ટિપ્સ
૨૦૦૦થી વધારે બ્યૂટિ ટિપ્સ
૨૦૦૦થી પણ વધારે ટેસ્ટી ફૂડ રેસિપી
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ





