તમિલ, તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં પોતાની અદાકારીનો જાદુ ચલાવ્યા પછી કીર્તિ સુરેશ હવે બી ટાઉનમાં ડગ મૂકવાની છે. તે અજય દેવગણ સાથે ફૂટબોલની રમત પર બની રહેલી બાયોપિકમાં જેાવા મળી શકે છે. શું વાત છે કીર્તિ, ડેબ્યૂ સાથે જ ધમાકાની તૈયારી.

વધુ વાંચવા કિલક કરો....