રેડ પર ગોલ્ડન એમ્બ્રોઈડરીથી સજ્જ લોંગ ઘેરવાળી સ્લીવલેસ કુરતી સોહામણી લાગે છે.

ક્રીમ અને યલો કલર કોમ્બિનેશનની સ્ટાઈલિશ મિડી.

ફુલસ્લીવ રેડ કુરતી વાઈટ પેરલલ સાથે.

યલો કલરનું લોંગ જેકેટ વાઈટ ઈનર અને વાઈટ પેરલલ સાથે.

વાઈટ સ્લીવલેસ, ફ્લોરલ સુંદર કુરતી બ્રાઉન પેરલલ સાથે.

વાઈટ અને બ્લૂ કોમ્બિનેશનની કુરતી સાથે બ્લૂ જિન્સ.
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ





