સુનીલ ગ્રોવર ફિલ્મ ‘ભારત’ માં દબંગ ખાન સાથે જેાવા શું મળ્યા તેમના તો દિવસ જ બદલાઈ ગયા, જેાકે સુનીલ પોતે આ વાત માને છે. તાજેતરમાં તેણે સ્વીકાર્યું કે આ ફિલ્મ કરીને તેની ફીમેલ ફેનફોલોઈંગ વધી ગયા છે. બીજી બાજુ ખબરીઓ એ જાણવા માટે રાતદિવસ એક કરી રહ્યા છે કે સુનીલ કપિલના શોમાં પાછો આવશે કે નહીં. શું વાત છે સુનીલ બાબુ, આજકાલ આટલું અટેન્શન મળી રહ્યું છે.

વધુ વાંચવા કિલક કરો....