બોલીવુડના પાવરફુલ કપલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ફેન્સના દિલોમાં એ રીતે છવાઈ ગયા છે કે તેમની એક ઝલક જેાવા માટે ફેન્સ ઉત્સુક રહે છે. તાજેતરમાં તેઓ આ વાતને લઈને ચર્ચામાં છે કે તેમણે શાહરુખ ખાન અને સલમાન ખાનના ઘરની નજીક એક આલીશાન એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. આ એપાર્ટમેન્ટ તેમણે મુંબઈના બાંદ્રામાં આવેલ એક રેસિડેંશિયલ સાગર રેશમમાં ખરીદ્યું છે જે ખૂબ સુંદર છે. ભાઈ, હોય પણ કેમ નહીં, જ્યારે કિંમત હોય રૂ. ૧૧૯ કરોડ.

વધુ વાંચવા કિલક કરો....