કોપર બોર્ડર અને યુનિક વર્કથી સજ્જ સુંદર પર્પલ સાડી વેડિંગ પાર્ટીમાં રિચ લુક આપશે.

ફ્લોરલ ડિઝાઈનવાળી ગ્રીન કાંજીવરમ સાડી વેડિંગ સેરેમની માટે પરફેક્ટ છે.

ગ્રીન કલરની સાડી સાથે સોનેરી ડિઝાઈનર બ્લાઉઝનું કોમ્બિનેશન હોય કે પછી સિલ્વર જરીથી સજ્જ યલો કલરની બનારસી સાડી બધાની નજર તમારી પર રહેશે.

ઓફવાઈટ શેડમાં આકર્ષક સાડી સાથે ગોલ્ડ અને સિલ્વર જરી અને મોટિફ્સથી સજ્જ પિંક કલરની સુંદર સાડી.

મોટિફ્સ અને આકર્ષક વર્કથી સજ્જ રેડ કાંજીવરમ બ્યૂટિફુલ સાડી ગોર્જિયસ લુક માટે.

ફ્લોરલ મોટિફ્સ અને પ્યોર જરી વર્કથી સજ્જ આકર્ષક પિંક કલરની સાડી.

વધુ વાંચવા કિલક કરો....