‘ગુલ્લક’ ની નવી સીઝન સિક્કાના નવા અવાજ સાથે હાજર થઈ ગઈ છે અને દર્શકોને ગમી રહી છે. આ વખતે બતાવ્યું છે કે કેવી રીતે મધ્યમ વર્ગના સામાન્ય માણસ લાંચરુશવત, ચોરી અને ઝપટમારી જેવી સમસ્યાથી રોજ પરેશાન થાય છે. ઘરની મહિલાઓ આ પ્રકારની સમસ્યાથી સૌથી વધારે પ્રભાવિત થાય છે, કારણ કે કોઈ પણ પ્રકારના આર્થિક નુકસાન પછી પણ ઘર તેઓ જ ચલાવે છે. કાશ સરકાર પણ આ ગુલ્લકનો અવાજ સાંભળી શકે અને સામાન્ય પ્રજા માટે એક સુરક્ષિત માહોલ તૈયાર કરવા પર ધ્યાન આપે.

વધુ વાંચવા કિલક કરો....