સામગ્રી
૧ વાઈટ બ્રેડસ્લાઈસ
૧ મોટી ચમચી શુગર ફ્રી પીનટ બટર
શુગર ફ્રી ૧ પેકેટ
૧ કેળું
લીલી એલચીનો પાઉડર.
રીત
બ્રેડને શેકીને તેની પર પીનટ બટર લગાવો. તેની પર શુગર ફ્રી નાખો. ત્યાર પછી કેળાની સ્લાઈસને બ્રેડ પર સજાવો. ઉપરથી એલચી પાઉડરથી સજાવીને સર્વ કરો.
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ





