ભૂમિએ સ્વયંને માત્ર સ્લિમ જ નથી કરી, પરંતુ ફિટ અને ટોંડ બનાવી લીધી છે અને આવી કાયા ભૂમિને ડિસિપ્લિન?અને એક્સર્સાઈઝના લીધે મળી છે. સેલિબ્રિટી માટે ભીડમાં ઘૂસીને હાથપગ તોડાવનાર જેા આવી લગન તેમની જેમ ફિટ બનવામાં બતાવે તો ઓછામાં ઓછું અડધું ઈન્ડિયા ફિટ દેખાશે અને જિમમાં જઈને ગોસિપ કરવા અથવા ટ્રેનર સાથે ફ્લર્ટ કરવાના બદલે યુવતીઓ ફિટનેસ પર ધ્યાન આપે તો તે પણ ભૂમિ જેવી સ્લિમ કાયા મેળવી શકે છે. ભૂમિની લગનને માનવું પડશે.

વધુ વાંચવા કિલક કરો....