પતિ કે બોયફ્રેન્ડ સાથે મંદિરોની લાઈનમાં ધક્કા ખાઈને અને ખિસ્સા ખાલી કરીને સ્વયંને મહેણું મારવાથી સારું છે કે તમે પણ તમારા ફ્રેન્ડ્સ સાથે કોઈ મસ્ત લોકેશન પર ગર્લ્સ પાર્ટી કરો. મોની, કૃષ્ણા અને દિશાએ એવું જ કર્યું અને કરતા રહેશે. તેની અલગ જ મજા છે, કારણ કે અહીં ન કપડાં માટે રોકટોક ન પતિનું પ્રતિબંધ. દિશાએ થાઈલેન્ડનો પ્રોગ્રામ બનાવ્યો અને પોતાની બેસ્ટી સાથે પહોંચી ગઈ જીવન માણવા. થોડું અલગ વિચારો અને તમે પણ એવી મસ્તી કરો.
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ





