૩૦ વર્ષનો જૈન ખાન દુર્રાની મૂળ કશ્મીરનો છે અને ‘બેલબોટમ’, ‘કુછ ભીગે અલ્ફાજ’ ની સાથેસાથે અન્ય ફિલ્મમાં પણ કામ કર્યું છે. આ ફિલ્મથી જૈનને કોઈ ખાસ ઓળખ ન મળી, પરંતુ તાજેતરમાં આવેલી વેબસીરિઝ ‘મુખબિર’ માં પોતાના અભિનયથી તે દર્શકોના દિલમાં જગ્યા બનાવી શક્યો. જેાકે તમે ધ્યાનથી જેાશો તો તેની સ્ટાઈલ, અવાજ ઘણું બધું પાકિસ્તાની અભિનેતા અલી જફર સાથે મળતો આવે છે. હા, જૈનને આ વેબસીરિઝમાં લીડ રોલ મળ્યો છે, જે તેણે સારી રીતે નિભાવ્યો છે. આશા છે હવે જૈનની કરિયરની ગાડીની સ્પીડ વધશે.
आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें
સબસ્ક્રિપ્શન સાથે મેળવો
૭૦૦થી વધારે ઓડિયો સ્ટોરિઝ
૬૦૦૦થી વધારે રસપ્રદ વાર્તા
ગૃહશોભા મેગેઝિનના તમામ નવા લેખ
૫૦૦૦થી વધારે લાઈફસ્ટાઈલ ટિપ્સ
૨૦૦૦થી વધારે બ્યૂટિ ટિપ્સ
૨૦૦૦થી પણ વધારે ટેસ્ટી ફૂડ રેસિપી
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ