લગ્નજીવનથી પરમેનન્ટ બ્રેક લઈ ચૂકેલી સામંથાને લઈને ખબરી દાવો કરી રહ્યા છે કે તે ૧ વર્ષ માટે કામમાંથી બ્રેક લેવાની છે. ખબરીઓ કેટલા સાચા છે એવું કહી ન શકાય, પરંતુ આ સત્ય છે કે તાજેતરમાં સામંથાએ સીરિઝ ‘સિટાડેલ’ ના ઈન્ડિયાનું શૂટિંગ પૂરું કર્યું છે. જેાકે સામંથાને બ્રેકની શું જરૂર છે એ સમજતું નથી. તે તેની કરિયરની પીક પર છે, ક્યાંક બ્રેકના ચક્કરમાં લોકો તેને ભૂલી ન જાય.
आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें
સબસ્ક્રિપ્શન સાથે મેળવો
૭૦૦થી વધારે ઓડિયો સ્ટોરિઝ
૬૦૦૦થી વધારે રસપ્રદ વાર્તા
ગૃહશોભા મેગેઝિનના તમામ નવા લેખ
૫૦૦૦થી વધારે લાઈફસ્ટાઈલ ટિપ્સ
૨૦૦૦થી વધારે બ્યૂટિ ટિપ્સ
૨૦૦૦થી પણ વધારે ટેસ્ટી ફૂડ રેસિપી
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ