સામગ્રી :
૧/૨ કપ કેપ્સિકમ, ઓલિવ્સ, ટામેટા, ડુંગળી, ગાજર બારીક સમારેલા
૧/૪ કપ મકાઈના દાણા
૨ મોટી ચમચી માખણ
૨-૧/૪ મોટી ચમચી મેંદો
૧/૨ કપ દૂધ શ્ર થોડું મીઠું અને કાળાં મરી પાઉડર
ચીઝના ટુકડા
સ્પ્રિંગ રોલ શીટ.
રીત :
એક નોનસ્ટિક પેનમાં બટર ગરમ કરીને તેમાં મેંદો નાખીને ધીમા ગેસ પર ૧-૨ મિનિટ સુધી શેકો. પછી તેમાં દૂધ રેડીને ૨-૩ મિનિટ એટલે કે ઘટ્ટ થવા સુધી પકાવો. હવે તેમાં મીઠું અને કાળાં મરી પાઉડર નાખીને મિક્સ કરીને ગેસ પરથી ઉતારીને ઠંડું થવા દો. જ્યારે ઠંડું થઈ જાય ત્યારે તેમાં કેપ્સિકમ, ઓલિવ્સ, ટામેટા, ડુંગળી અને આદું મિક્સ કરો અને સ્પ્રિંગ રોલ શીટની એક બાજુ આ મિશ્રણ રેડીને ફોલ્ડ કરીને કિનારીને લોક કરો. નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરીને ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરો અને ગરમાગરમ સર્વ કરો.
आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें
સબસ્ક્રિપ્શન સાથે મેળવો
૭૦૦થી વધારે ઓડિયો સ્ટોરિઝ
૬૦૦૦થી વધારે રસપ્રદ વાર્તા
ગૃહશોભા મેગેઝિનના તમામ નવા લેખ
૫૦૦૦થી વધારે લાઈફસ્ટાઈલ ટિપ્સ
૨૦૦૦થી વધારે બ્યૂટિ ટિપ્સ
૨૦૦૦થી પણ વધારે ટેસ્ટી ફૂડ રેસિપી
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ