દાળપૂઆની સામગ્રી :
૧/૨ કપ અડદની ફોતરાવાળી દાળ
૧/૨ કપ મગની ફોતરાવાળી દાળ
૧/૨ કપ ચોખા
૧ મોટી ચમચી આદુંની છીણ
૧ લીલું મરચું શ્ર તળવા માટે તેલ
મીઠું સ્વાદ મુજબ.
પૂરણની સામગ્રી :
૮-૧૦ સ્ટ્રોબેરી
૧/૨ કપ ખાંડ
૧ મોટી ચમચી લીંબુનો રસ.
રીત :
દાળને બરાબર ધોઈને પૂરી રાત પાણીમાં પલાળી રાખો. ચોખાને પણ અલગથી ધોઈને પાણીમાં પલાળી રાખો. દાળનું પાણી નિતારીને ફોતરા સાથે ક્રશ કરી લો. ચોખામાં આદું અને લીલા મરચા નાખીને ક્રશ કરો. તેને સારી રીતે ફીણી લો. તેમાં મીઠું નાખો. એક પેનમાં તેલ ગરમ કરીને થોડુંથોડું ખીરું તેલમાં ફેલાવો અને ક્રિસ્પી પૂઆ તળી લો.
જેમની રીત :
સ્ટ્રોબેરીને ક્રશ કરો. એક પેનમાં ખાંડ?અને સ્ટ્રોબેરીને મિલાવીને ઘટ્ટ થવા સુધી પકાવો. લીંબુનો રસ નાખો. ઠંડું થવા દો. પૂઆ પર જેમ લગાવીને સર્વ કરો.
आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें
સબસ્ક્રિપ્શન સાથે મેળવો
૭૦૦થી વધારે ઓડિયો સ્ટોરિઝ
૬૦૦૦થી વધારે રસપ્રદ વાર્તા
ગૃહશોભા મેગેઝિનના તમામ નવા લેખ
૫૦૦૦થી વધારે લાઈફસ્ટાઈલ ટિપ્સ
૨૦૦૦થી વધારે બ્યૂટિ ટિપ્સ
૨૦૦૦થી પણ વધારે ટેસ્ટી ફૂડ રેસિપી
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ