સામગ્રી :
* ૮૦૦ ગ્રામ કોટેજ ચીઝ
* થોડોક ફુદીનો
* થોડીક કોથમીર
* ૪-૫ લસણની કળી
* ૩ મોટી ચમચી લીંબુનો રસ
* ૧ ચમચી જીરું પાઉડર
* ૧/૪ કપ ઓલિવ ઓઈલ
* થોડીક સ્લાઈસમાં સમારેલી ડુંગળી
* ૧ મોટી ચમચી મેંદો
* થોડું લીલું-પીળું અને લાલ કેપ્સિકમ
* યલો ચિલી પાઉડર
* થોડો ગરમ મસાલો
* થોડું બારીક સમારેલું લસણ
* થોડો કાળાં મરી પાઉડર
* થોડું લાલ મરચું પાઉડર
* સ્વાદ મુજબ મીઠું.

રીત :
સૌથી પહેલાં પંચફોરન, કોથમીર અને ફુદીનાનાં પાન, આદુંલસણની પેસ્ટ અને ૧/૨ ચમચી લીંબુનો રસ, મીઠું અને કાળાં મરી પાઉડર અને ૨ મોટી ચમચી સરસિયાનું તેલ નાખીને મેરિનેશન પેસ્ટ તૈયાર કરો. પછી પનીરને ચોરસ ટુકડામાં સમારીને એક પ્લેટમાં મૂકીને તેની પર થોડું મીઠું અને યલો ચિલી પાઉડર લગાવીને મેરિનેશન પેસ્ટ લગાવો. થોડા સરસિયા તેલમાં મેંદો મિસ્ક પેસ્ટ પણ સ્ટેક્સ પર લગાવો પછી ગ્રિલ કરો. નોનસ્ટિક ગ્રિલ પેનમાં થોડું તેલ ગરમ કરીને તેમાં ડુંગળી, લીલું મરચું, ટમેટાં, મીઠું, લસણની પેસ્ટ, કાળાં મરી પાઉડર, કેપ્સિકમ અને પાલક નાખીને થોડીક વાર પકાવો. પછી તૈયાર પનીર સ્ટેક્સ પાલક પકોડા સાથે સર્વ કરો.

વધુ વાંચવા કિલક કરો....