સામગ્રી :
મોતીચૂરના લાડુ મેશ કરેલા
ઘઉંનો લોટ
તળવા માટે દેશી ઘી
ગર્નિશિંગ માટે રબડી.
રીત :
પૂરીના આકારના પરોઠાં માટે લોટના લૂઆ બનાવો અને લોટમાં સ્ટફિંગમાં મોતીચૂરના લાડુનો ઉપયોગ કરો. લૂઆને હળવા હાથથી પરોઠાની જેમ વણો. ધ્યાન રાખો પરોઠાં ફાટે નહીં. પરોઠાને દેશી ઘીમાં તળો. ગરમાગરમ પરોઠાને ઠંડી રબડી સાથે પીરસો.
आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें
સબસ્ક્રિપ્શન સાથે મેળવો
૭૦૦થી વધારે ઓડિયો સ્ટોરિઝ
૬૦૦૦થી વધારે રસપ્રદ વાર્તા
ગૃહશોભા મેગેઝિનના તમામ નવા લેખ
૫૦૦૦થી વધારે લાઈફસ્ટાઈલ ટિપ્સ
૨૦૦૦થી વધારે બ્યૂટિ ટિપ્સ
૨૦૦૦થી પણ વધારે ટેસ્ટી ફૂડ રેસિપી
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ