સામગ્રી
* ૧ પેકેટ નૂડલ્સ
* ૧ મોટી ચમચી લાલ, પીળા અને લીલા કેપ્સિકમ સમારેલા
* ૧ શક્કરિયું સમારેલું
* ૨ મોટી ચમચી વટાણા
* ૫-૬ ફ્રેંચ બીન્સ
* ૧ ડુંગળી સમારેલી
* ૨-૩ ફ્લોરેટ્સ કોબીજ
* ૧ ટામેટું
* ૧ મોટી ચમચી તેલ
* ૫૦ ગ્રામ પનીર.
રીત
એક પેનમાં તેલ ગરમ કરીને ડુંગળી, કેપ્સિકમ, શક્કરિયા, ફ્રેંચ બીન્સ, કોબીજ, વટાણા અને મીઠું નાખીને પકાવો. ટામેટામાં લીલું મરચું નાખીને મિક્સરમાં ક્રશ કરો. શાક ચડી જતા ટામેટા અને ૧ કપ પાણી નાખીને ૧-૨ મિનિટ સુધી પકાવો. તેમાં પનીરના ટુકડા નાખો. પછી નૂડલ્સ નાખીને ૪-૫ મિનિટ સુધી પકાવીને ગરમાગરમ સર્વ કરો.
आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें
સબસ્ક્રિપ્શન સાથે મેળવો
૭૦૦થી વધારે ઓડિયો સ્ટોરિઝ
૬૦૦૦થી વધારે રસપ્રદ વાર્તા
ગૃહશોભા મેગેઝિનના તમામ નવા લેખ
૫૦૦૦થી વધારે લાઈફસ્ટાઈલ ટિપ્સ
૨૦૦૦થી વધારે બ્યૂટિ ટિપ્સ
૨૦૦૦થી પણ વધારે ટેસ્ટી ફૂડ રેસિપી
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ