સામગ્રી
* ૪ ઈંડાં
* ૨ કપ વેસણ
* ૩ નાની ચમચી ઘી
* સેલડ પાંદડાં સમારેલા
* લાલ, પીળા અને લીલા કેપ્સિકમ સમારેલા
* બીટ છીણેલું
* ૧/૪ કપ મકાઈના દાણા બાફેલા
* ચાઈનીઝ સોસ, ચાટ મસાલો અને મીઠું સ્વાદ મુજબ.
રીત
૨ ઈંડાં બાફી લો અને ૨ ને વેસણમાં તોડીને લોટ તૈયાર કરો. જેા જરૂર હોય તો થોડું પાણી ઉમેરો. તેમાં મીઠું ઉમેરો. તેના લૂઆ બનાવીને રોટી વણીને નોનસ્ટિક તવા પર ઘી લગાવીને શેકી લો. બાફેલા ઈંડાને ૪ ભાગમાં કાપીને ટુકડા કરો. ચાઈનીઝ સોસમાં સામગ્રી મિક્સ કરીને રોટી પર મૂકો અને રોલ બનાવીને તરત ફોઈલમાં લપેટીને સર્વ કરો. ઈચ્છો તો કેપ્સિકમને હળવા શેલો ફ્રાય કરી શકો છો.
आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें
સબસ્ક્રિપ્શન સાથે મેળવો
૭૦૦થી વધારે ઓડિયો સ્ટોરિઝ
૬૦૦૦થી વધારે રસપ્રદ વાર્તા
ગૃહશોભા મેગેઝિનના તમામ નવા લેખ
૫૦૦૦થી વધારે લાઈફસ્ટાઈલ ટિપ્સ
૨૦૦૦થી વધારે બ્યૂટિ ટિપ્સ
૨૦૦૦થી પણ વધારે ટેસ્ટી ફૂડ રેસિપી
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ