સોનેરી બોર્ડરથી સજ્જ સુંદર સાડી ફેસ્ટિવલ માટે પરફેક્ટ.
હેવી વર્કથી સજ્જ કુર્તી શરારા સાથે આપે છે સ્ટાઈલિશ લુક.
સ્લીવલેસ બ્લાઉઝ સાથે આકર્ષક વર્ક ધરાવતી સાડી.
ગોલ્ડન વર્કથી સજ્જ લાઈટ યલો કલરનાં સુંદર ચણિયાચોળી
થ્રીફોર્થ સ્લીવવાળી ફ્રંટ પર આકર્ષક વર્કથી સજ્જ કુરતી, લેગિંગ્સ અને હાઈ હીલ્સ સાથે.
લાઈટ શેડ્સની શોર્ટ કુરતી શરારા સાથે.
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ