સામગ્રી :
૨ કપ કાજુ
૧/૨ નાની ચમચી જીરું પાઉડર
૧/૨ નાની ચમચી કાળાં મરી
૧/૨ નાની ચમચી બ્લેક સોલ્ટ
મીઠું સ્વાદ મુજબ.
રીત :
એક પેનમાં મધ્યમ ગેસ પર તેલ ગરમ કરીને કાજુને રોસ્ટ કરો. ગરમ કાજુને એક બાઉલમાં કાઢી લો અને તરત જ જીરું પાઉડર, કાળાંમરી પાઉડર, બ્લેક સોલ્ટ અને મીઠું નાખો. સારી રીતે મિક્સ અને ઠંડું કરીને કાજુને બાઉલમાં ઉછાળીને મસાલા મિક્સ કરો. પછી એરટાઈટ કંટેનરમાં સ્ટોર કરો.
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ