સામગ્રી :
૨-૩ રેડિમેડ ગુલાબજાંબુ
૧/૨ પેકેટ ગુલાબ ફાલૂદા મિક્સ
૧/૨ લિટર દૂધ
ચપટી એલચી પાઉડર
પિસ્તા, બદામ અને વેનિલા આઈસક્રીમ સજાવવા માટે.

રીત :
ગુલાબજાંબુને ટુકડામાં કાપો. હવે ૧ લિટર દૂધમાં ૧ ગ્લાસ પાણી મિક્સ કરીને ઉકાળો. તેમાં ફાલૂદા મિક્સ કરીને પકાવો જ્યાં સુધી મિશ્રણ ક્રીમી ન થાય. ત્યાં સુધી દૂધમાં એલચી પાઉડર અને ગુલાબજાંબુના ટુકડા નાખીને ૨ મિનિટ ઉકાળો. તૈયાર મિશ્રણને ફ્રિજમાં ઠંડું કરો. સર્વિંગ માટે એક લાંબા ગ્લાસમાં ફાલૂદા નાખો. ઉપરથી વેનિલા આઈસક્રીમ અને ગુલાબજાંબુના ટુકડા નાખો. ડ્રાયફ્રૂટ સ્પ્રિંકલ કરી સર્વ કરો.

વધુ વાંચવા કિલક કરો....