હોરર કોમેડી ફિલ્મ ‘મુંજ્યા’ એ રિલીઝના થોડા દિવસ પછી ૫૦ કરોડ કમાણીનો આંકડો પાર કરી દીધો છે. શરવરી વાઘ અને અભય વર્મા જેવા ઓછા લાઈમલાઈટમાં રહેતા કલાકારોથી સજેલી આ ફિલ્મ દર્શકોને ખૂબ ગમી છે. ફિલ્મનો સૌથી વધારે ફાયદો શરવરીને મળી રહ્યો છે. મુંબઈમાં જન્મેલી આ ૨૭ વર્ષની બાળાએ બોલીવુડમાં સારી જગ્યા બનાવી લીધી છે. આ ફિલ્મ પછી શરવરી જ્હોન અબ્રાહમ સાથે ફિલ્મ ‘વેદા’ માં જેાવા મળશે.
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ





