૭ વર્ષ સુધી રિલેશનશિપમાં રહીને સોનાક્ષીએ બોયફ્રેન્ડ ઝહીરને સારી રીતે પારખી લીધો છે અને હવે લગ્નના બંધનમાં બંધાવાનો નિર્ણય કરી લીધો છે. જેાકે બોલીવુડમાં અન્ય જ્ઞાતિ સમાજમાં લગ્નને લઈને હોબાળો નથી થતો, પણ અહીં કદાચ શત્રુજીને આ સંબંધ ન ગમે. સોનાક્ષીએ તો નિર્ણય કરી લીધો, હવે જેાવાનું એ છે કે સોનાનો પરિવાર તેને કેટલી ખુશીથી અપનાવે છે.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....