રશ્મિકા આજકાલ ફિલ્મી ઈવેન્ટમાં જાય કે પછી પાર્ટીમાં, માત્ર સાડી જ કેરી કરે છે. તેથી આજકાલ તેના સાડી લુક્સ સોશિયલ મીડિયા પર ચમકે છે. શિફોન, કોટન પ્રિન્ટેડ, બનારસી સિલ્ક અને કાંજીવરમ સાડીમાં રશ્મિકા ખૂબ સ્ટાઈલિશ લુક્સમાં દેખાઈ રહી છે. આ લુક્સની પાછળ એક વાત ખાસ છે અને તે છે રશ્મિકાનું પરફેક્ટ ફિગર. ફિગર પરફેક્ટ હોય તો સાડી લુકની સામે હોટથી હોટ ડ્રેસ પણ પાણી ભરવા લાગે છે. તો તમે ક્યારે ફિગરને પરફેક્ટ બનાવીને ન્યૂ સાડી લુક અપનાવી રહ્યા છો.
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ





