‘મિર્જાપુર’ માં શ્વેતા ત્રિપાઠીના અભિનય ગોલુને ફૂટેજ મળ્યા. જેાકે ૩૯ વર્ષની શ્વેતાએ દૂરદર્શનથી લઈને ડિઝની માટે અનેક પ્રોગ્રામમાં કામ કર્યું, પણ તેને સાચી ઓળખ ‘મિર્જાપુર’ પછી જ મળી. મારધાડથી ભરપૂર આ સીરિઝમાં ગોલુ હાથમાં ગન લઈને પુરુષોને ધૂળ ચટાવતી જેાવા મળી. જેાકે આ સીરિઝમાં યુવાઓ માટે કોઈ મેસેજ નહોતો તેમ છતાં આ ગોલુ એટલે શ્વેતા માટે હુકમનો એક્કો સાબિત થઈ. તેની આવનાર સીઝનમાં ગોલુનો અભિનય નવા રંગ દેખાડશે.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....