
ઝરીના કામથી સજ્જ અને હેવી દુપટ્ટાવાળો આકર્ષક કુરતા સેટ. તેની સાથે મેચિંગ બેંગલ્સ અને હેર એક્સેસરિઝ ગોર્ઝિયસ લુક માટે પરફેક્ટ છે.
![]()

ડાર્ક લાલ રંગના કોટન સિલ્ક સૂટ સેટ સાથે એમ્બ્રોઈડર્ડ દુપટ્ટો.
![]()

કોટન સિલ્ક બ્રાઈડલ રેડ સૂટ સેટ જેની પર ગોલ્ડ ઝરીનું કામ કરવામાં આવ્યું છે. તમે તેને તહેવારમાં પહેરીને બધાની નજરમાં આકર્ષક લાગશો.
![]()

ગોલ્ડન બોર્ડર અને બુટ્ટીઓવાળી સનસેટ પિંક કલરની સિલ્ક સાડી, તેની સાથે જૂડા અને ઝૂમખાના કોમ્બિનેશન લુકને ફેસ્ટિવ ફ્લેવર આપે છે.
![]()

ઝરીના કામથી સજજ્ હેવી ઓરેન્જ દુપટ્ટાવાળો રેડ કુરતા સેટ.
![]()
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ





