સામગ્રી
૨ કપ ભાત
૧/૨ કપ બાફેલા બટાકા
૨ મોટી ચમચી લીલાં કેપ્સિકમ સમારેલા
૧ નાની ચમચી લીલાં મરચાં સમારેલા
૨ મોટી ચમચી ટામેટાં સમારેલાં
૨ મોટી ચમચી કોથમીર સમારેલી
૧/૨ નાની ચમચી લાલ મરચું પાઉડર
૧ નાની ચમચી ધાણા પાઉડર
૧/૨ નાની ચમચી આમચૂર પાઉડર
૧/૨ નાની ચમચી ગરમમસાલો
૧ નાની ચમચી ચાટમસાલો
૧/૨ નાની ચમચી વરિયાળી
તળવા માટે તેલ સ્ટિક્સ
મીઠું સ્વાદ મુજબ.

રીત
તેલ તથા આઈસક્રીમ સ્ટિક્સ સિવાય અન્ય સામગ્રીને એક બાઉલમાં નાખીને સારી રીતે મિક્સ કરો. અડધી રુ/રૂ ચમચી તેલ નાખીને લોટ બાંધો. કોઈ કિનારીવાળી ટ્રેમાં તેલ લગાવો અને તેમાં ચોખાના મિશ્રણને ફેલાવીનેશ્ રુ/રૂ કલાક ફ્રિજમાં રાખો. પછી ચપ્પુથી મિશ્રણના ટુકડા કરો. પેનમાં તેલ ગરમ કરીને ટુકડાને મધ્યમ ગેસ પર બંને બાજુથી સોનેરી થવા સુધી ફ્રાય કરો. દરેક ટુકડામાં આઈસક્રીમ સ્ટિક્સ ફસાવીને લીલી ચટણી અને સોસ સાથે ગરમાગરમ પીરસો.

વધુ વાંચવા કિલક કરો....