ભત્રીજા ઈમરાન સાથે ફિલ્મી રોમાન્સ કરી ચૂકેલી જેનેલિયા હવે મામા આમિર સાથે રોમાન્સ કરતી જેાવા મળશે. ખબરી જણાવી રહ્યા છે કે આમિરની આગામી ફિલ્મ ‘સિતારે જમીં પર’ માં જેનેલિયાને આમિર સાથે કાસ્ટ કરી છે. રિતેશ સાથે લગ્ન પછી જેનેલિયા મરાઠી સિનેમા સુધી સીમિત થઈ ગઈ હતી, તો શક્ય છે કે આ ફિલ્મ તેના માટે બોલીવુડના દરવાજા ફરીથી ખોલી દે. જેાકે આમિરની પણ હાલત ફિલ્મના ટાઈટલ જેવી છે. ફિલ્મ ‘દંગલ’ પછી તેની ફિલ્મો જમીનની ધૂળ ચાટી રહી છે. આશા છે કે આ ફિલ્મ થકી તેે ફરીથી આસમાને પહોંચાશે.
आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें
સબસ્ક્રિપ્શન સાથે મેળવો
૭૦૦થી વધારે ઓડિયો સ્ટોરિઝ
૬૦૦૦થી વધારે રસપ્રદ વાર્તા
ગૃહશોભા મેગેઝિનના તમામ નવા લેખ
૫૦૦૦થી વધારે લાઈફસ્ટાઈલ ટિપ્સ
૨૦૦૦થી વધારે બ્યૂટિ ટિપ્સ
૨૦૦૦થી પણ વધારે ટેસ્ટી ફૂડ રેસિપી
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ