૬૦ની ઉંમરમાં જાવેદ જાફરી ૨૫ના નવા અભિનેતાને ટક્કર આપવાનો દમ ધરાવે છે. ન તો તે ફિટનેસમાં કોઈ યુવાથી કમ છે અને ન સ્માર્ટનેસમાં. મોટા પડદાની સાથે ઓટીટી પર પણ જેાવા મળે છે. જાવેદ પાસેથી તે પતિઓએ શીખ લેવી જેાઈએ જેા ૪૦ પછી ફાંદ કાઢીને ફરી રહ્યા છે. જાવેદે પોતાની ફિટનેસનું રહસ્ય જણાવતા એકવાર કહ્યું હતું કે તેમનો ડાન્સનો શોખ તેમને ફિટ રહેવાની પ્રેરણા આપે છે. દરેકનો એક એવો શોખ હોવો જેાઈએ જે તેને ફિટ રહેવા માટે મોટિવેટ કરતા રહે. જેાકે, ફિટ રહેવાના અન્ય પણ લાભ છે જેમ કે તમે જેાઈ જ રહ્યા હશો કે ૬૦ વાળા પણ ૩૦વાળીઓ સાથે ઈશ્ક ફરમાવી રહ્યા છે. શું ખબર તમને પણ તક મળી જાય.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....