‘ધ આર્ચીજ’ માત્ર બોલીવુડના કલાકારોને પસંદ આવી બાકી દર્શકોની વાત કરો તો તેમને ફિલ્મની કહાણી સમજ ન પડી અને ન બાળકોના અભિનય. બચ્ચન, ખાન અને કપૂર ખાનદારના પુત્રપુત્રીઓની આ ફિલ્મ કમજેાર કહાણી, સંવાદ અને નિર્દેશનને આધારે આગળ વધે છે. ફિલ્મની સૌથી સારી વાત એ છે કે તે ઓટીટી પર છે અને દર્શકોને આઝાદી હતી કે તે તેને ફાસ્ટ ફોરવર્ડ કરીને જેાઈ શકે છે. જે સિનેમાઘરમાં આવત તો પૈસા ખર્ચ કરનાર દર્શક કંટાળી જાત. બોલીવુડનો આ બચ્ચા પ્રેમ બોક્સ ઓફિસ પર ભારે પડશે.
आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें
સબસ્ક્રિપ્શન સાથે મેળવો
૭૦૦થી વધારે ઓડિયો સ્ટોરિઝ
૬૦૦૦થી વધારે રસપ્રદ વાર્તા
ગૃહશોભા મેગેઝિનના તમામ નવા લેખ
૫૦૦૦થી વધારે લાઈફસ્ટાઈલ ટિપ્સ
૨૦૦૦થી વધારે બ્યૂટિ ટિપ્સ
૨૦૦૦થી પણ વધારે ટેસ્ટી ફૂડ રેસિપી
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ