‘બાયોપિક બનાઓ પૈસા કમાઓ’ નું સૂત્ર બોલીવુડના અર્થશાસ્ત્રને સુધારવાની ગેરન્ટી બની રહી છે. દરેક નિર્માતાનિર્દેશક શહેર શહેર એવી કહાણી શોધવામાં લાગ્યા છે, જે મીઠુંમરચું નાખીને દર્શકોને પીરસી શકે. આવી જ એક બાયોપિકમાં અનિલ કપૂર અને હર્ષવર્ધન કપૂરની જેાડી આવવાની છે. પિતાપુત્રની આ જેાડી ખેલાડી અભિનવ બિંદ્રાની બાયોપિકમાં જેાવા મળશે. હવે તમે પણ એવું કંઈક કરો કે તમારું પણ નામ થાય અને તે નામને ચમકાવવા માટે ફિલ્મ બને?
आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें
સબસ્ક્રિપ્શન સાથે મેળવો
૭૦૦થી વધારે ઓડિયો સ્ટોરિઝ
૬૦૦૦થી વધારે રસપ્રદ વાર્તા
ગૃહશોભા મેગેઝિનના તમામ નવા લેખ
૫૦૦૦થી વધારે લાઈફસ્ટાઈલ ટિપ્સ
૨૦૦૦થી વધારે બ્યૂટિ ટિપ્સ
૨૦૦૦થી પણ વધારે ટેસ્ટી ફૂડ રેસિપી
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ