એક બાજુ મેકિંગ બજેટને કોઈ રીતે કાઢવાના જુગાડમાં ફિલ્મ ‘ફાઈટર’ લટકી રહી છે, બીજી બાજુ નિર્માતા તેને જબરદસ્તી હિટ જાહેર કરી રહ્યા છે. ફિલ્મનું ગ્રોસ પ્રોફિટ ૩૮૦ કરોડની આસપાસ જણાવીને તેને હિટ જાહેર કરે છે. ન ફિલ્મનું સોંગ વાગ્યું અને ન ફિલ્મ દર્શકોને પોતાની કહાણી સાથે બાંધી શકી, તેમ છતાં ફિલ્મી ગણિતજ્ઞોએ તેને વર્ષની પહેલી હિટ ફિલ્મ જાહેર કરી. ગ્રોસ અને નેટ પ્રોફિટના આંકડા જેાઈને એવું લાગે છે જાણે કે સરકાર કાગળોમાં આંકડા બતાવીને વિકાસની ગંગા વહાવવાનો દાવો કરી રહી છે. ખબર નહીં આ આંકડા શબ્દોનું સંશોધન કોણે કર્યું કે આ તે પણ બતાવે છે જે સાચું નથી હોતું.
आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें
સબસ્ક્રિપ્શન સાથે મેળવો
૭૦૦થી વધારે ઓડિયો સ્ટોરિઝ
૬૦૦૦થી વધારે રસપ્રદ વાર્તા
ગૃહશોભા મેગેઝિનના તમામ નવા લેખ
૫૦૦૦થી વધારે લાઈફસ્ટાઈલ ટિપ્સ
૨૦૦૦થી વધારે બ્યૂટિ ટિપ્સ
૨૦૦૦થી પણ વધારે ટેસ્ટી ફૂડ રેસિપી
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ